પંજાબમાં AAP જીતી, ગોપાલ ઇટાલિયાએ કહ્યું કેજરીવાલની જીત માટે શું હતી રણનીતિ?

પંજાબમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં આગળ છે.

117 બેઠકો ધરાવતા પંજાબમાં આમ આદમી પાર્ટીની બહુમતી આવી છે. આમ આદમી પાર્ટીએ સંગરૂરની બેઠક પરથી લોકસભાના સાંસદ ભગવંત માનને પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર બનાવ્યા છે.

એવામાં ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આપની જીત અને ભાજપ પર શું નિવેદન આપ્યું?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો