કેવો છે મણિપુરમાં ચૂંટણીનો માહોલ અને કેવા છે ત્યાંના સમીકરણો?
આગામી 28 ફેબ્રુઆરી અને 5મી માર્ચે મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. મણિપુરમાં ચૂંટણીને પગલે રાજકારણ ગરમાયું છે.
જોઈએ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા પાસેથી ત્યાંના ચૂંટણી માહોલનો રિપોર્ટ.




તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો