પંજાબમાં મતદાન વખતે સાંપ્રદાયિક સૌહાર્દનું મૉડલ બનેલા ગામની મુલાકાત

20 ફેબ્રુઆરીએ પંજાબના મતદારોએ 117 વિધાનસભા બેઠકો માટે મતદાન કર્યું. તેમાંથી ઘણી બેઠકો પર ખરાખરીનો જંગ હતો.

જોકે પંજાબના એક ગામડાએ સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ પૂરું પાડયું. જોઈએ બીબીસી માટે જસબીર શેત્રાનો આ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો