અયોધ્યાનાં ખંડેર થઈ રહેલાં 200 જેટલાં મંદિરોનું શું થઈ રહ્યું છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

અયોધ્યામાં વિશાળ રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, તે માટે દુનિયાભરમાંથી ભક્તો કરોડો રૂપિયાનું દાન કરી રહ્યા છે.

પણ આ જ અયોધ્યામાં આશરે 200 મંદિરો એવાં પણ છે જેના પર ધ્યાન નથી અપાયું અને ત્યાં સુધી કે આ ખંડેર બની ગયેલાં પૌરાણિક મંદિરો કદાચ હવે ટકી પણ નહીં શકે.

ત્યારે આવા મંદિરોનું શું થશે અને તેની સાથે સંકળાયેલી જિંદગીઓનું પણ શું થશે? તેના પર જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો