જૂનાગઢના બર્ડમૅન જેઓ પોતાના લાખો રૂપિયા પક્ષીઓને ખવડાવવામાં વાપરે છે

વીડિયો કૅપ્શન, જૂનાગઢના બર્ડમૅન જેઓ પોતાના લાખો રૂપિયા પક્ષીઓને ખવડાવવામાં વાપરે છે

જૂનાગઢના હરસુખભાઈ એક ખેડૂત છે અને પોતાના ઘરે જ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લૅટફૉર્મ બનાવ્યું છે અને તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડૂંડા અને મગફળીના દાણા તેમજ જુવાર નાખે છે અને પછી એક બે બક્ષીઓ નહીં પરંતુ ત્રણ હજાર જેટલાં પક્ષીઓ આવે છે, પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવાં પક્ષીઓ આવે છે.

વીડિયો : હનીફ ખોખર / રવિ પરમાર

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો