મીરાબાઈ ચનુ : રાંધવા માટે બળતણનાં લાકડાં ઊંચકવાથી વેઇટલિફ્ટર બનવા સુધી

ઈશાન ભારતના એક નાનકડા ગામથી આવતાં મીરાબાઈ ચનુ ભારતનાં એકમાત્ર વેઇટલિફ્ટર છે જેઓ ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યાં છે.

21 વર્ષ પછી તેમણે ભારત માટે ટોક્યો ઑલિમ્પિક્સ વેઇટલિફ્ટિંગમાં મેડલ જીત્યો.

મીરાબાઈ ચનુ બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનાં પાંચ નૉમિનીઝ પૈકી એક છે.

રિપોર્ટરઃ વંદના

શૂટ એડિટઃ પ્રેમ ભૂમિનાથન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો