એ યુવાન જે ગામડાંના વિદ્યાર્થીઓને સ્કૂલમાં જઈ રૉબોટ બનાવતા શીખવે છે
આ એક યુવકની કહાણી છે જે રૉબોટિક ક્ષેત્રે ગ્રામિણ વિસ્તારોમાં લાખો વૈજ્ઞાનિકોને તૈયાર કરવા માગે છે.
રૉબોટિક્સ કેમ? કારણ કે તેઓ માને છે કે આ એક ટેક્નૉલોજી છે જે આગામી 50 વર્ષોમાં દુનિયા ઉપર રાજ કરશે.
તેમનો હેતુ આ ટેક્નૉલોજીને સ્થાનિક ભાષામાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીને તેમને નિષ્ણાત બનાવવાનો છે.
વીડિયો : નટરાજન સુંદર



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો