રાધનપુરમાં હિંદુ યુવતી પર હુમલો : રેલીમાં હજારો એકઠા થયા, પાટણ પહોંચેલા અલ્પેશ ઠાકોરે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સહિત હજારો લોકો એકઠા કેમ થયા?

પાટણ જિલ્લાના રાધનપુરના શેરગઢમાં 27 જાન્યુઆરીની સાંજે એક યુવતી પર કથિત હુમલાના આરોપસર શનિવારે ચૌધરી સમાજ, ઠાકોર સમાજ અને ભરવાડ સમાજ સહિતના સેંકડો લોકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાના આરોપીઓને કડક સજા થાય તેવી માંગ પણ આ લોકોએ કરી હતી. જોકે, પોલીસે રેલીની પરવાનગી ના આપતા ઘર્ષણ પણ થયું હતું.

રાધનપુરમાં 27 જાન્યુઆરીના રોજ એક મુસ્લિમ યુવક દ્વારા હિંદુ યુવતી પર કથિત હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવના વિરોધમાં જનતા સહિત ભાજપના નેતાઓ એકઠા થયા હતા.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો