નાઇજીરિયામાં ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ કેમ આસમાને પહોંચી ગયા?

વીડિયો કૅપ્શન, નાઇજીરિયામાં ખાવા-પીવાની ચિજવસ્તુઓના ભાવ કેમ આસમાને? GLOBAL

વર્ષ 2021થી નાઇજીરિયામાં ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ સાતમા આસમાને છે, ઘણાં નાઇજીરિયન લોકો હવે સેશે એટલે કે પડીકામાં ખાવાની વસ્તુઓ લેવા મજબૂર છે.

આ વીડિયોમાં જુઓ બીબીસી સંવાદદાતા ફૌઝિયા તૂકૂરનો નાઇજીરિયાથી અહેવાલ.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો