ઉત્તર પ્રદેશની ચૂંટણી : શું હાંસિયામાં મૂકાઈ ગયો છે મુસ્લિમ સમુદાય?
ઉત્તર પ્રદેશમાં આવતા મહિને ચૂંટણી થવા જઈ રહી છે અને યુપીમાં મુસ્લિમોની સ્થિતિને લઈને વ્યાપક ચર્ચા ચાલી રહી છે.
સાથે એ પણ ચર્ચામાં છે કે આ પરિસ્થિતિને બદલવા માટે મુસ્લિમો રાજકીય રીતે શું વલણ અપનાવે છે.
તેઓ જાણે છે કે તેમનું રાજકીય પ્રતિનિધિત્વ ન્યૂનતમ છે. ઘણા વિશ્લેષકો કહે છે કે સાંપ્રદાયિક ધ્રુવીકરણની રાજનીતિએ મુસ્લિમોને મોટાભાગે રાજકારણ, સત્તા અને ચૂંટણી પ્રતિનિધિત્વથી દૂર કર્યા છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો