મહારાષ્ટ્ર : બસનો ડ્રાઇવર બેભાન થઈ ગયો તો પાછળ બેઠેલાં મહિલાએ ચલાવી બસ, બચાવ્યો જીવ
મહારાષ્ટ્રના પૂણેમાં રહેતાં યોગિતાનો એક બસ ચલાવતો વીડિયો હાલ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
વાસ્તવસમાં તેઓ એક બસમાં બેઠાં હતાં. તેનો ડ્રાઇવર બેભાન થઈ ગયો.
યોગિતાએ સમજદારી દાખવતાં ડ્રાઇવરની સીટ પર બેસીને સ્ટિયરીંગ સંભાળ્યું અને ડ્રાઇવરને હૉસ્પિટલ લઈ ગયાં અને તેનો જીવ બચાવ્યો.
વીડિયો : બીબીસી મરાઠી



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો