ઓછી આવકવાળા લોકો માટે ઘર ડિઝાઇન કરનારાં તેલંગણાનાં યુવતી

વીડિયો કૅપ્શન, ઓછી આવકવાળા લોકો માટે ઘર ડિઝાઇન કરનારાં તેલંગણાનાં યુવતી

પેરાલા મનસા તેલંગણાનાં છે અને સિવિલ એન્જિનિયર છે. તેમણે ઓછી આવકવાળા લોકો માટે એક ઘર ડિઝાઇન કર્યું છે.

સિંગલ રૂમના આ ઘરમાં સીવેજ પાઇપનો ઉપયોગ કરાયો છે.

આ ઘર માત્ર 15 દિવસમાં બની જાય છે અને ક્યાંય પણ ખસેડી શકાય છે.

તેમનું સપનું છે કે દરેક વ્યક્તિ પાસે પોતાનું ઘર હોવું જોઈએ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો