પાકિસ્તાનની નવી સુરક્ષાનીતિ, NSAએ ભારતને શું ચેતવણી આપી?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જાહેર કરી પાકિસ્તાનની પહેલી સુરક્ષા નીતિ GLOBAL

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શુક્રવારે દેશની નવી સુરક્ષાનીતિ જાહેર કરી.

આ પ્રકારે પાકિસ્તાનમાં પહેલીવાર સાર્વજનિક સમારોહમાં સુરક્ષાનીતિ જાહેર કરાઈ છે.

આ નીતિ પાકિસ્તાનનો મહત્ત્વકાંક્ષી રોડમૅપ છે જે તેના ભવિષ્યની દિશાનો દૃષ્ટિકોણ પ્રસ્તુત કરે છે.

આ નીતિમાં આર્થિક સુરક્ષાને સૌથી વધુ મહત્ત્વ અપાયું છે. હવે આ પૉલિસી ડૉક્યુમેન્ટ્સમાં શું છે અને તેમાં ભારત માટે શું કહેવાયું છે તે વિશે માહીતી આપી રહ્યા છે ઈસ્લામાબાદથી બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો