ગુજરાત : મહેસાણાના શંખલપુર ગામની 'સ્માર્ટ ગ્રામ પંચાયત' રાજ્યમાં કેમ જાણીતી થઈ?

વીડિયો કૅપ્શન, મહેસાણાની આ શંખલપુર ગ્રામપંચાયત જેનો સ્માર્ટનેસમાં નંબર આવે છે

રાજ્યની સ્માર્ટ ગ્રામ પંચાયત તરીકે જાણીતી બની છે. અહીં ગામના લોકોને સરકારી કાર્ડ જેવા કે ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ કે પછી અન્ય કાર્ડ માટે જિલ્લામથકોના ધક્કા નથી ખાવા પડતા.

અહીં ગામલોકો પંચાયત મથકે આવે છે અને તાત્કાલિક તેમને સ્માર્ટ કાર્ડ કાઢી આપવામાં આવે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો