અફઘાનિસ્તાન : તાલિબાનના શાસન હેઠળ છોકરીઓની હાલત શું છે?
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યા પછી મહિલાઓના કેટલાક અધિકારો પાછા ખેંચી લેવાયા હતા.
અફઘાનિસ્તાનમાં તાલિબાને યુનિવર્સિટીઓને લૈંગિક આધારે અલગ કરી દીધી છે અને એ સાથે એમાં નવા ઇસ્લામી ડ્રેસ કોડની શરૂઆત થશે એમ પણ કહ્યું છે.
દેશના નવા શિક્ષણમંત્રી અબ્દુલ બકી હક્કાનીએ પત્રકારોને કહ્યું કે દેશમાં છોકરાઓ અને છોકરીઓને સાથે ભણવાની પરવાનગી નહીં અપાય, તમને અલગ અલગ શિક્ષણ અપાશે. એમણે વિશ્વવિદ્યાલયોમાં જે વિષયો ભણાવવામાં આવે છે તેની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો