ક્લાઇમેટ ચેન્જ : દરિયાનું જળસ્તર વધતા ડૂબમાં જઈ રહેલા અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત
અમેરિકાના અલાસ્કામાં દરિયાનું જળસ્તર વધતાં છેવાડાના નગરના જનજીવન સામે જોખમ ઊભું થયું છે. તેમણે ઘણા કડક પગલાં પણ લીધા છે.
એન્વાર્યનમેન્ટ એડિટર જસ્ટિન રોલેટના રિપોર્ટમાં જુઓ ક્લાઇમેટ ચેન્જનું સંકટ કઈ રીતે જન્માવી રહ્યું છે ચિંતા. દરિયાનું જળસ્તર વધતા ડૂબમાં જઈ રહેલા વિશ્વના અસરગ્રસ્ત સ્થળો પર ખાસ અહેવાલ.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો