સલમાને ખાને ફાર્મ હાઉસમાં જાતે પકડ્યો સાપ, પછી શું બન્યું? જાણો પૂરી કહાણી

વીડિયો કૅપ્શન, સલમાને ખાને ફાર્મ હાઉસમાં જાતે પકડ્યો સાપ, પછી શું બન્યું? જાણો પૂરી કહાણી

સલમાન ખાનના ફેન તેમનો જન્મ દિવસ ઊજવી રહ્યા છે.

આ પૂર્વે પનવેલમાં આવેલા ફાર્મહાઉસમાં સલમાન ખાનને સાપ કરડ્યાના સમાચારે અભિનેતાના ફેનને ચિંતામાં મૂકી દીધા હતા.

જોકે હવે ખુદ સલમાન ખાને મીડિયા સામે આવીને પોતાની સ્વસ્થ તબિયત વિશે વાત કરી હતી.

સલમાને તેમને સાપ કરડ્યાની વાત સ્વીકારી હતી. જાણો સલમાને સમગ્ર ઘટના વર્ણવતાં વધુ શું કહ્યું?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો