બીબીસી 100 વુમન સિરીઝ : અફઘાનિસ્તાનમાં જન્મેલાં વકીલ કેવી રીતે અફઘાની લોકોને મદદ કરે છે?

વીડિયો કૅપ્શન, બીબીસી 100 વુમન સિરીઝ : અફઘાનમાં જન્મેલાં વકીલ કેવી રીતે અફઘાની લોકોને મદદ કરે છે?

માનવાધિકાર બાબતોનાં વકીલ અને અફઘાનિસ્તાનમાં જન્મેલાં રેહાના તેમના સાથી દેશવાસીઓને અફઘાનિસ્તાન છોડવામાં મદદ કરી રહ્યાં છે.

રેહાન વકીલ છે અને હાલ યુકેમાં રહે છે. અફઘાનિસ્તાનમાં જ્યારે પહેલી વાર તાલિબાને કબજો કર્યા ત્યારે રેહાન અહીં આવ્યાં હતાં.

તેઓ કહે છે કે હું અહીં એક શરણાર્થી બાળક તરીકે આવી હતી અને તેને કારણે આજે હું તમારી સામે બેસી છું.

જાણો તેઓ કેવી રીતે લોકોને મદદરૂપ થઈ રહ્યાં છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો