ઢિંગલીની મદદથી કસુવાવડપીડિત મહિલાઓને હતાશામાંથી બહાર લાવતાં મહિલાની કહાણી

બીબીસી 100 વુમન સિરીઝમાં આજે વાત છે પોલૅન્ડના બાર્બરા સ્મોલિન્સ્કાની.

તેમણે એવી સંસ્થા ઊભી કરી છે, જે મહિલાઓને કસુવાવડનીથે હતાશા અને તણાવમાં રાહત આપવાનો પ્રયાસ કરે છે.

અહીં નકલી ડૉલ્સને સાચાં બાળકોની જેમ રાખવામાં આવે છે, એટલી હદે કે તેમના જન્મોત્સવને પણ મનાવવામાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો