બીબીસી 100 વુમન : એ અફઘાનનાં મહિલા, જેઓ તાલિબાનના વિચારોમાં માનતા પતિ સામે ન ઝૂક્યાં
બીબીસીએ પોતાની 100 વુમનની યાદી બહાર પાડી છે. જેમાં આ વર્ષે અડધા ભાગના મહિલા અફઘાનિસ્તાનથી આવે છે. જેમાંના એક છે આ સોરા,
તાલિબાન સત્તામાં આવ્યા પછી સોરાએ ખાનગીમાં ભાગી નીકળવાનું મન બનાવ્યું. તાલિબાનની વિચારધારામાં માનતા તેમના ભૂતપૂર્વ પતિ સામે ન ઝૂકી કેવી રીતે પોતાના જીવનનો રસ્તો પોતે બનાવવાનું હિંમતભર્યું પગલું લીધું, જુઓ બીબીસી ગુજરાતીના આ ખાસ અહેવાલમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો