બીબીસી 100 વુમન : અફઘાનિસ્તાનમાં મહિલા ફિલ્મનિર્માતા સામે કેવા છે પડકારો?

વીડિયો કૅપ્શન, ‘બીબીસી 100 વુમન’ શ્રેણી -અફઘાનિસ્તાનમાં મહિલા ફિલ્મ નિર્માતા સામેના પડકાર - INSPIRE

બીબીસીએ 100 વુમનની યાદી બહાર પાડી છે અને આ વર્ષે આ યાદીમાં લગભગ અડધી અફઘાનિસ્તાનનાં મહિલા છે.

જેમાંનાં એક છે, આ રોયા સદત છે કે જેઓ અફઘાનિસ્તાનનાં પ્રથમ મહિલા ફિલ્મનિર્માતામાંથી એક છે.

કાબુલમાં તાલિબાને સત્તા કબજે કરી ત્યારે તેમની નવી ફિલ્મનું કામ અટકી ગયું, જોઈએ તેમની કહાણી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો