ઓમિક્રૉન વૅરિયન્ટ : કોરોના વાઇસના નવા વૅરિયન્ટનો વધ્યો વ્યાપ, 57 દેશોમાં દેખા દીધી
કોરોના વાઇરસનો ઓમિક્રૉન વૅરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે 57 દેશોમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ નોંધાઈ ચૂક્યા છે અને સંક્રમણની મોટી લહેરની આશંકા પણ છે.
ગુજરાતના જામનગરમાં પણ ઓમિક્રૉનના બે નવા કેસ નોંધાયા છે.
ત્યારે જુઓ ઓમિક્રૉન વૅરિયન્ટ પર ખાસ અહેવાલ માત્ર બીબીસી ગુજરાતી પર


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો