તાઇવાન મુદ્દે કેમ વધી રહ્યો છે અમેરિકા અને ચીન વચ્ચે તણાવ?

વીડિયો કૅપ્શન, તાઇવાન મુદ્દે કેમ વધી રહ્યો છે અમેરિકા અને ચીન વચ્ચે તણાવ? -COVER STORY

અમેરિકા અને ચીન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોથી વિશ્વ વાકેફ છે.

આ તણાવ પાછળ એક નહીં, અનેક કારણો જવાબદાર છે.

કોવિડના ઉદ્દભવથી લઈને ટ્રેડ વૉર અને તાઈવાનનો મુદ્દો અને હવે તેમાં અમેરિકા દ્વારા બેઇજિંગમાં આયોજિત થનારા વિન્ટર ઑલિમ્પિકનો રાજદ્વારી બહિષ્કાર કરવાના નિર્ણયે બળતામાં ઘી ઉમેર્યું છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો