આફ્રિકા : એવો ભયંકર દુષ્કાળ કે રસ્તા પર મરી રહી છે હજારો ગાયો
કેન્યાના સાબુલી વન્યજીવ સંરક્ષણમાં પ્રાણીઓ મૃત અવસ્થામાં મળી આવી રહ્યાં છે.
માત્ર એક મહિનામાં જ અહીં 11 જિરાફ મૃત મળી આવ્યાં છે.
માત્ર જિરાફ જ નહીં અન્ય પ્રાણીઓ પણ રસ્તા પર મૃત અવસ્થામાં પડ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે.
આ તમામ માટે ભયાનક દુષ્કાળ જવાબદાર છે. સમગ્ર પરિસ્થિતિ અંગે જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો