ક્લાઇમેટ ચેન્જ : સોનાની દ્વારકાની જેમ આ દેશ પણ દરિયામાં સમાઈ જશે?

વીડિયો કૅપ્શન, ક્લાઇમેટ ચેન્જ : સોનાની દ્વારકાની જેમ આ દેશ પણ દરિયામાં સમાઈ જશે?

પોતાનું ઘર, ગામ કે જે દેશમાં તમે રહો છો એ આખો દેશ જ આ દુનિયામાંથી અદૃશ્ય થઈ જાય તો? આવી કલ્પના કરવી પણ ભયાનક લાગે છે. પરંતુ આ વાત એક દેશ માટે ખરેખર વાસ્તવિકતા બનવા જઈ રહી છે.

આ વીડિયોમાં જુઓ એક એવા દેશની કહાણી જે આવનારા સમયમાં પૃથ્વી પરથી અદૃશ્ય થઈ જશે.

પ્રશાંત મહાસાગરમાં આવેલો તુવાલુ નામનો એક દેશ તેના અસ્તિત્વ સામે લડી રહ્યો છે. આ દેશ તેના અંત માટેની તૈયારી કરી રહ્યો છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો