માઇક્રોચિપની અછતને કારણે વિશ્વભરમાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર

વીડિયો કૅપ્શન, માઇક્રો ચીપની અછતને કારણે વિશ્વભરમાં અનેક ઔદ્યોગિક ઉત્પાદન પર અસર COVER STORY

વિશ્વનાં ઘણાં ઉદ્યોગ હાલ વિવિધ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રૉનિક ચિપ જે માઇક્રોચિપ કે સેમિકન્ડક્ટર ચિપ તરીકે પણ ઓળખાય છે તેની અછતનો સામનો કરી રહ્યા છે.

ભારત પણ એમાંથી બાકાત નથી. શું છે આ અછત પાછળના કારણો, તેની ઉદ્યોગો પર કેટલી અસર પડી રહી છે તેમજ તેને દૂર કરવા શું પગલાં લેવાઈ રહ્યાં છે તેની ચર્ચા બીબીસી ગુજરાતી કવર સ્ટોરીમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો