વડોદરાના એ પ્રજ્ઞાચક્ષુ યુવાન જેમણે હાર માન્યા વગર 17 હજાર ફૂટનો પહાડ સર કર્યો

વીડિયો કૅપ્શન, વડોદરાના આ યુવાન નરી આંખે જોઈ શકતા નથી, છતાં હાર માન્યા વગર 17 હજાર ફૂટનો પહાડ સર કર્યો

વડોદરાના સંજીવ ગોહિલ બંને આંખે જોઈ નથી શકતા છતાં ઊંચા ઊંચા પર્વતો સર કરવાનો તેમનો જુસ્સો કંઈક અનેરો જ છે.

હાલમાં જ સંજીવ ગોહિલે અને તેમના મિત્ર પુષ્પકે હિમાલયની 17 હજાર ફૂટ ઊંચી ચોંટીને સર કરી છે.

આકરી ઠંડી અને બરફના થર સહિત અનેક પડકાર સામે પણ તેમણે હાર ના માની.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો