લૅગો બ્લૉક્સ સમુદ્રી પરવાળાંને બચાવામાં મદદ કરી શકે?

વીડિયો કૅપ્શન, લૅગો બ્લૉક્સ સમુદ્રી પરવાળાંને બચાવામાં મદદ કરી શકે?

સિંગાપોર વિશ્વનાં પરવાળાંના ખડકોનું ત્રીજા ભાગનું ઘર છે.

પરવાળાંના ખડકો વિશ્વના દરિયાકિનારાનું રક્ષણ કરે છે, એ હજારો માછલીઓનું ઘર છે અને પાણીની અંદરની ઇકોસિસ્ટમનો મહત્ત્વનો ભાગ છે.

જોકે, જમીન સુધારણા અને દરિયાકાંઠાના વિકાસ જેવા મુદ્દાઓને કારણે દાયકાઓથી સિંગાપોરના ખડકો ખતમ થઈ ગયા છે.

પરંતુ સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું એક જૂથ લૅગો બ્લોક્સ સાથે તેને બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો