ISમાંથી મુક્ત થયેલી એ ત્રણ બહેનો જે વતન પરત ફરવાની આશે બેઠી છે

વીડિયો કૅપ્શન, સીરિયામાં કૅમ્પોમાં રહેતાં પરિવારોને યુકે પરત ફરવાની રાહ GLOBAL

તથાકથિત ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થવા ઘણા દેશોમાંથી લોકો ગયા હતા.

આઈએસે માત્ર યુવાઓની જ ભરતી નહોતી કરી પરંતુ ઘણા લોકો પોતાના પરિવાર અને બાળકોને પણ લઈ ગયા હતા.

તેઓ પરિવાર સહિત ઇસ્લામિક સ્ટેટના શાસન હેઠળ જીવી રહ્યા હતા. હવે આ પૈકીના ઘણાના પરિવારને કુર્દોના કૅમ્પોમાં કેદ રખાયા છે. જે પૈકી બ્રિટનનાં ત્રણ બાળકો પણ છે.

બીબીસી સંવાદદાતા પૂનમ તનેજા કુર્દોના એ કૅમ્પમાં પહોંચ્યાં જ્યાં તેમણે આ બાળકો અને તેમનાં માતા સાથે વાત કરી. આ વીડિયોમાં જુઓ ખાસ અહેવાલ

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો