એ ગુજરાતી મહિલાઓ જેઓ દિવાળીનાં સુંદર કોડિયાં બનાવે છે
દિવાળી એટલે અંધકાર પર અજવાળાની જીત. તમામ લોકો તેમનાં ઘરે રંગબેરંગી દીવડાઓ પ્રગટાવી આ તહેવારની ઉજવણી કરે છે.
સુરેન્દ્રનગરના થાનગઢમાં અવનવા કોડિયાં બનાવવાનું શરૂ થઈ ગયું છે. અહીં દરરોજના હજારો કોડિયાં બનાવવામાં આવી રહ્યાં છે.
જુઓ, આ વીડિયો


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો