નળસરોવરમાં રસ્તા પહોળા કરવા વૃક્ષોનું નિકંદન, પક્ષીઓનાં 'ઘર' ખતરામાં જોઈ સ્થાનિકો શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, નળસરોવર રોડને પહોળો કરવા વૃક્ષોનું નિકંદન, પક્ષીઓનાં 'ઘર' ખતરામાં જોઈ સ્થાનિકો શું બોલ્યા?

નળસરોવર રોડને પહોળો કરવામાં આવી રહ્યો હોવાથી રોડના સેન્ટરથી સાત મીટર સુધીમાં આવતા તમામ વૃક્ષો કાપી નાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યારે પણ ઘણાં બધાં વૃક્ષો કાપવામાં આવી રહ્યાં છે. સાણંદના ઘણાં બધા લોકોએ આ વાતનો વિરોધ પણ કર્યો છે તેમજ વૃક્ષો કાપવાનું રોકવા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો