ઍરપૉર્ટ રનવે પરથી પક્ષીઓને દૂર રાખવા નેધરલૅન્ડમાં થાય છે ડુક્કરોનો ઉપયોગ

વીડિયો કૅપ્શન, ઍરપૉર્ટ રનવે પરથી પક્ષીઓને દૂર રાખવા નેધરલૅન્ડમાં થાય છે ડુક્કરોનો ઉપયોગ

નેધરલૅન્ડના એક હવાઈમથકના રનવે પરથી પક્ષીઓને દૂર રાખવા માટે ડુક્કરો તહેનાત કરાયાં છે.

ડુક્કર પેટ્રોલિંગનો ત્યાં ઉપયોગ થઈ રહ્યો છે. ખરેખર રનવે નજીક ઊગતાં પાક-છોડવાને ખાવા માટે પક્ષીઓ આવતા હોય છે, જેથી હવાઈમથકની કામગીરીમાં અડચણ આવે છે.

પરંતુ હવે ડુક્કરો પક્ષીઓને દૂર રાખે છે. તેઓ ચાડિયાની જેમ કામ કરે છે.

નેધરલૅન્ડથી બીબીસી સંવાદદાતા અન્ના હૉલિગનનો આ અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો