નીતિન પટેલ દિલ્હીમાં વડા પ્રધાન મોદીને મળ્યા, શું નવી જવાબદારી સોંપાઈ શકે?

વીડિયો કૅપ્શન, નીતિન પટેલ દિલ્હીમાં વડા પ્રધાન મોદીને મળ્યા, શું નવી જવાબદારી સોંપાઈ શકે?

ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર 'એક્ટિવ મોડ'માં કામ કરી રહી છે.

દરમિયાન પાર્ટીએ સંકેત આપા દીધા છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ 100 જેટલા નવા ચહેરાઓને સ્થાન મળશે, એટલે કે ઘણા જૂના નેતાઓની ટિકિટ કપાઈ શકે છે.

એવામાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું શું એ સવાલ ઊઠવો સ્વાભાવિક છે.

આ દરમિયાન પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની દિલ્હી મુલાકાત બાદ તેમની નવી ભૂમિકાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો