રોબૉટિક્સ : એ રોબૉટ જે જીવડાંની જેમ ચાલી શકે છે અને પક્ષીઓની જેમ ઊડી પણ શકે છે
અમેરિકાની કૅલટેક યુનિવર્સિટીએ એક રોબૉટ ડિઝાઇન કર્યો છે જેની પ્રેરણા પક્ષીઓ અને જંતુઓમાંથી મળી છે.
આ રોબૉટમાં અનેક જૉઇન્ટ્સ છે, તે જીવડાંની જેમ ચાલતાંચાલતાં અચાનક ઊડી પણ શકે છે.
સંશોધકોને આશા છે કે આ રોબૉટ મુશ્કેલ કાર્યો જેમકે હાઈ ટૅન્શનવાયરના કામમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો