સરદાર ઉધમ સિંઘ ફિલ્મ માટે ડિરેક્ટરની પહેલી પસંદ વિક્કી કૌશલ નહીં તો કોણ હતા?

વીડિયો કૅપ્શન, સરદાર ઉધમ સિંઘ ફિલ્મ માટે ડિરેક્ટરની પહેલી પસંદ વિકી કૌશલ નહીં પણ ઈરફાન ખાન હતા

તાજેતરમાં રિલીઝ થયેલી સરદાર ઉધમસિંહ ફિલ્મના ડિરેક્ટર સુજીત સરકાર સાથે બીબીસીના ભારતના ટીવી એડિટર વંદનાની વાતચીત થઈ હતી.

શા માટે સરદાર ઉધમસિંહ પર ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો, ઉપરાંત આ ફિલ્મમાં અભિનેતા તરીકે ડિરેક્ટરની પહેલી પસંદ કોણ હતું, તે અંગે વાતો કરી હતી.

ફિલ્મમાં વિક્કી કૌશલ મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. સુજીત સરકારે જણાવ્યું હતું કે તેમણે આ ફિલ્મ માટે અગાઉ ઇરફાન ખાનને પસંદ કર્યા હતા.

આ ખાસ વીડિયોમાં જુઓ ફિલ્મ વિશેની રસપ્રદ વાતો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો