ભારતમાં ડ્ર્રગ્સનો કાયદો કેવો છે અને સજાની શું જોગવાઈ છે?

વીડિયો કૅપ્શન, ભારતમાં ડ્ર્રગ્સનો કાયદો કેવો છે અને સજાની શું જોગવાઈ છે?

ડ્રગ્સ અને બોલીવૂડનું કનેક્શન અતૂટ માનવામાં આવે છે. શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની NCBએ ધરપકડ કરી છે.

આ પહેલાં સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ રિયા ચક્રવર્તી અને તેમના ભાઈની ડ્રગ્સ મામલે ધરપકડ કરાઈ હતી.

ગુજરાતમાં પણ રેવ પાર્ટીઓમાં દારૂ અને ડ્રગ્સના સેવનની ખબરો આવતી રહી છે.

પરંતુ શું તમે જાણો છો કે ડ્રગ્સ સાથે પકડાવાથી કે ડ્રગ્સના ઉત્પાદન, હેરફેર સહિતના ગુના માટે ભારતમાં કેવી સજાની જોગવાઈ છે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો