અમેરિકાના ટેક્સાસમાં ગર્ભપાતનો કડક કાયદો છતા ગર્ભપાતમાં મદદ કરતી મહિલા
અમેરિકામાં ગર્ભપાત સામે એક કડક કાયદાનો અમલ કરવામાં આવ્યો છે.
મકાયલા મોન્ટૉયા ટેક્સાસમાં મહિલાઓને ગર્ભપાત કરાવવામાં મદદ કરે છે.
ટેક્સાસનો નવો વિવાદિત કાયદો દેશનો સૌથી કડક કાયદો માનવામાં આવે છે અને લોકો પણ તેનો વિરોધ કરી રહ્યા છે.
ટેક્સાસના કાયદા પ્રમાણે છ મહિનાના ગર્ભ બાદ ગર્ભપાત ન કરાવી શકાય.
જાણો એ કાયદો શું છે અને મહિલાને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો