સ્પેનમાં જ્વાળામુખી ફાટતાં હજારો લોકો ખસેડાયા, તબાહીનાં દૃશ્યો
સ્પેનના લા પાલ્મા ટાપુ પર જ્વાળામુખી ફાટવાને કારણે લોકોએ પોતાનાં ઘરબાર છોડીને જીવ બચાવવો પડ્યો છે.
જ્વાળામુખી ફાટ્યા બાદ લાવા વહીને ગામ સુધી પહોંચી ગયો છે અને ઓછામાં ઓછાં 100 ઘર નાશ પામ્યાં છે.
આ વીડિયોમાં જુઓ તબાહીનાં દૃશ્યો


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો