ડાંગ: અહીં લોકો જીવના જોખમે એક લાકડાંના સહારે નદી ઓળંગવા કેમ મજબૂર છે?
ગુજરાતનો ડાંગ જિલ્લો હરિયાળી અને નદીઓને માટે પ્રખ્યાત છે.
પરંતુ હજી પણ નાના ગામોમાં સુવિધાઓનો અભાવ લોકોની સામે સમસ્યાઓ ઊભી છે.
તાપી અને ડાંગ જિલ્લાની હદ પર આવેલ કાકરદા ગામેથી પસાર થતી પૂર્ણાં નદી પર પુલના અભાવે સ્થાનિકોએ જીવના જોખમે લાકડાંનો સહારો લઈને કામ માટે જવું પડે છે.
વીડિયો : નિરવ કંસારા અને પ્રીત ગરાલા



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો