You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ અલ-કાયદા ભારત માટે કેટલું જોખમી બની શકે?
બે દાયકા પહેલાં અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનની સત્તા હતી ત્યારે ઉગ્રવાદી સંગઠન અલ-કાયદા અને ઓબામા બિન લાદેન ભયનું બીજું નામ બની ગયાં હતાં.
હવે જ્યારે ફરીથી અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો કરી લીધો છે ત્યારે અલ-કાયદા અને તેનાં જેવાં બીજા ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠનનું ફરીથી જોખમ તોળાઈ રહ્યું છે.
તેવામાં આ સંગઠનો હવે ભારત માટે કેટલાં જોખમી બની શકે એમ છે, તેના પર બીબીસીનો આ વિશેષ વીડિયો રિપોર્ટ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો