નવસારીમાં ગણેશોત્સવની મુસ્લિમ, પારસી અને ખ્રિસ્તીઓ મળીને ધામધૂમથી ઊજવે છે

નવસારીમાં ગણેશચતુર્થી દરમિયાન વિવિધતામાં એકતાનું એક અનોખું ઉદાહરણ જોવા મળે છે.

નવસારીમાં અહીં હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી અને પારસી લોકો એક સાથે મળીને ધામધૂમથી વર્ષોથી આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે.

આ મંડપમાં રહેલી ગણેશજીની એક દુર્લભ મૂર્તિ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. જેની કિંમતની વાત કરીએ તો તે લાખોમાં છે.

આ વીડિયોમાં જુઓ કે ગણેશોત્સવનો આ મંડપ કેમ દૂર-દૂર સુધી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો