એક ગુજરાતી મહિલાની ભજિયાં વેચવાથી માંડીને ઇન્સ્ટાગ્રામ વીડિયોથી ધૂમ મચાવવાની કહાણી
વસંતીબહેન અખાણી રોજના પાંચથી છ વીડિયો બનાવે છે.
તેમનું એક ઘર ગુજરાતના ડીસામાં આવેલું છે અને બીજું ઘર દિલ્હીમાં છે.
તેમણે દિલ્હીમાં 34 વર્ષ રહીને ખૂબ સંઘર્ષ કર્યો છે. તેઓ દિલ્હીમાં ભજિયાં વેચીને ગુજરાન ચલાવતાં હતાં.
તેઓ માને છે કે મહેનત કરવામાં કોઈ શરમ હોતી નથી.
વસંતીબહેન વીડિયા બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે અને તેમના દોઢ લાખ ફૉલોઅર્સ છે.
મળો ઇન્સ્ટાગ્રામ સ્ટાર વસંતીબહેનને.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો