9/11ના અનુભવને ગ્રાફિક કૉમિક નવલકથામાં રજૂ કરનારાં લેખિકા સાથે મુલાકાત

11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકા પર ઉગ્રવાદી હુમલો થયો. આ હુમલામાં લગભગ ત્રણ હજાર લોકોના જીવ ગયા હતા.

9 સપ્ટેમ્બર, 2001ના રોજ 12 વર્ષનાં એલીસા બર્મુડાઝના મન પર એ દિવસે બહુ ઊંડી છાપ પડી.

અમેરિકામાં થયેલા હુમલાએ એવી ઊંડી છાપ છોડી કે તેમણે તે ઘટના અને તે સમયના અમેરિકાના સમાજજીવન અંગે 'બિગ ઍપલ ડાયરી' લખી અને સચિત્ર કરી.

જુઓ, લેખક, આર્ટ-ટીચર અને ઇલ્સ્ટ્રેટર એવાં એલીસાની નજરથી તે સમયનું અમેરિકાનું સમાજજીવન. માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો