હાર્ટઍટેક અને કાર્ડિયાક અરેસ્ટમાં શું અંતર છે? હાર્ટઍટેક આવે ત્યારે શું થાય છે?

વીડિયો કૅપ્શન, હાર્ટઍટેક અને કાર્ડિયાક અરેસ્ટમાં શું અંતર છે? હાર્ટઍટેક આવે ત્યારે શું થાય છે?

હાર્ટઍટેકનું પ્રમાણ યુવાનોમાં કેમ વધી રહ્યું છે, તથા કેમ નાની વયે લોકોને હાર્ટૅઍટેક આવી રહ્યા છે.

આવી ચર્ચા સતત ચાલી રહી છે. ઘણી સેલિબ્રિટિઝથી લઈને લોકો નાની વયે હાર્ટઍટેકનો ભોગ બન્યા છે.

બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ આ વિશે કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી અને સમજવાનો પ્રયાસ કર્યો કે કે કેમ નાની ઉંમરના લોકોને હૃદયરોગનો હુમલો વધી આવવાનું જોખમ છે?

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો