કચ્છના એ શિક્ષક જેમણે શાળાની દીવાલોને ‘બોલતી’ કરી, મળ્યો છે શ્રેષ્ઠ શિક્ષકનો ઍવૉર્ડ
ગમ્મત સાથે જ્ઞાનનો સરવાળો કરી ભયની બાદબાકી કરી સરળ શિક્ષણ આપતા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ પરમારને મળો.
બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સરળ રીતે અને રમત સાથે ભણાવવા અને તેમના સર્વાંગી વિકાસ માટે નવી શૈક્ષણિક પદ્ધતિ વિકસાવવા બદલ અશોકભાઈને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષકનો ઍવૉર્ડ મળ્યો છે.
તેમની ભણાવવાની પદ્ધતિ તદ્દન જુદી જ છે. તેમણે ત્રણ ભાગમાં બાળકોને શિક્ષણ આપવા માટેનું અનોખું મોડલ બનાવ્યું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો