ગુજરાત : ભરૂચની સુજની કળા જેની શરૂઆત જેલમાં થઈ
ગુજરાતની સંસ્કૃતિ અને કળાના વારસામાં આગવું સ્થાન ધરાવતી સુજની કળાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ, તેની પાછળ ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે.
સુજની એક રજાઈ છે, જેની બનાવટ એટલી જટિલ હોય છે કે તેને શીખવામાં વર્ષો વીતી જાય. ભરૂચના મોહમ્મદ રફીક સુજનીવાલા છેલ્લી પાંચ પેઢીથી આ કામ કરે છે.
જાણો આ અનોખી કળાની આગવી વિશેષતા અને તેના ઇતિહાસ વિશે, માત્ર બીબીસી ગુજરાતી પર.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો