ટોક્યો પૅરાઑલિમ્પિક : પૅરાઍથ્લેટ સિમરન શર્મા કોણ છે?
24 ઑગસ્ટથી શરૂ થઈ રહેલા પૅરાઑલિમ્પિકમાં ભાગ લઈ રહ્યાં છે 22 વર્ષીય સિમરન શર્મા.
દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ સાથે જન્મેલાં સિમરન 100 મિટર ઇવેન્ટમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરનારાં પહેલા મહિલા પેરાઍથ્લેટ બન્યાં છે.
ત્યારે જોઈએ બીબીસી સંવાદદાતા વંદનાએ તેમની સાથે કરેલી વાતચીતના કેટલાક અંશો.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો