અફઘાનિસ્તાનમાં જીવના જોખમે નોકરી કરતાં મહિલાની આપવીતી, કેવી છે તેમની જિંદગી?
અનિશા શાહીદને મળો. તેઓ અફઘાનિસ્તાનમાં સૌથી જોખમી નોકરી કરી રહ્યાં છે. માત્ર પત્રકાર તરીકે નહીં પરંતુ મહિલા તરીકે પણ.
અફઘાનિસ્તાનમાં 2001માં યુદ્ધ શરૂ થયા બાદ અનેક પત્રકારોનાં મૃત્યુ થયાં છે. પરંતુ અનિશાએ હાર ન માની.
દેશમાં જ્યારે તાલિબાનનો કબજો થઈ ગયો છે ત્યારે અનિશા જેવાં પત્રકારોનું શું થાય છે?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો