ગુજરાતમાં સરકાર ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી કેમ આપી શકે તેમ નથી?
ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત છે, કેટલાક વિસ્તારોમાં તો પાક સુકાવા લાગ્યો છે.
ત્યારે હવે સિંચાઈનું પાણી આપવા બાબતે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે, જેનાથી ખેડૂતોની ચિંતા વધે તેવી શક્યતા છે.
નીતિન પટેલે કહ્યું કે હાલમાં રાજ્યના ડૅમોમાં પાણીનો જથ્થો 30થી 35 ટકા કરતાં વધારે નથી. જેથી સમગ્ર ગુજરાતમાં સિંચાઈ માટે વધુ પ્રમાણમાં પાણી આપી શકાય તેમ નથી.
આ વીડિયોમાં જાણો બીજું નીતિન પટેલે શું કહ્યું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો