ડાંગની એ આદિવાસી મહિલાઓ જે વાંસમાંથી બનાવે છે અનોખી રાખડીઓ
ડાંગના આદિવાસી સમાજની મહિલાઓ વાંસમાંથી રાખડી બનાવે છે. આ મહિલાઓ વાંસની પટ્ટીનો ઉપયોગ કરી વિવિધ ડિઝાઇનવાળી રાખડીઓ તૈયાર કરે છે.
આ આદિવાસી સમાજ વાંસમાંથી મુખ્યત્વે ટોપલા-ટોપલી બનાવી જીવનનિર્વાહ ચલાવે છે પરંતુ હાલ તેની માગ ઘટી છે. જેથી રાખડીની આ કારીગરી તેમને રોજગારી મેળવવા માટે મદદગાર સાબિત થઈ રહી છે.
જુઓ, તેમની કળાનો આ અદ્ભુત નમૂનો, ફક્ત બીબીસી ગુજરાતી સાથે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો